Jay Swaminarayan Das na Das Banavshoji

The Spiritual Master of Yogi Divine Society, our beloved Guruhari Hariprasad Swamiji Maharaj, has left Earth for His abode, Akshardham, on July 26th, 2021 at 11:00 PM IST (1:30 PM EDT). Swamiji’s selflessness, saintliness and His spiritual harmony with His devotees is a testament of His service unto God and His Guru. Swamiji’s spiritual teachings and actions have inspired, transformed, and enlightened countless individuals all around the globe. It is our humble prayer that we remain strong, keep faith and continue our prayers in these tough moments.

યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણાધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજરોજ તા. 26 જુલાઈ 2021 રાત્રે 11:00 કલાકે સ્વતંત્ર થકા અક્ષરધામમાં બીરાજી ગયા છે.

અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરમિયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું. તેઓશ્રીની આધ્યાત્મિકતાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓશ્રીની પ્રત્યક્ષ અનુપસ્થિતિના આ વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુચરણે અંતરની પ્રાર્થના…

– Sadhu Premswaroopdas (સાધુ પ્રેમસ્વરૂપદાસ), Sadhu Santvallabhdas (સાધુ સંતવલ્લભદાસ), Sadhu Tyagvallabhdas (સાધુ ત્યાગવલ્લભદાસ), Vithaldas Patel (વિઠ્ઠલદાસ પટેલ), Ashokbhai Patel (અશોકભાઈ સેક્રેટરી)

 

global Centers